- Phone: +91 99784 07899
- Email: sadbhavnagrp@gmail.com
2025-03-18 | palanpur
૧૯ માર્ચ જન્મદિન નિમિતે છેલ્લા ૧૬ વર્ષથી નિયમિત સેવા દિન તરીકે મનાવતા પાલનપુરના મધ્યે ગુરુનાનક ચોક મુકામે જન્મદિનની પૂર્વ સંધ્યાએ ૧૮ માર્ચે, ૪૫ ડીગ્રી ગરમીમાં ડામરના રોડ પર લોકોની સુખાકારી...
2025-02-17 | palanpur
"સમાજનાં સારથી"આજના દિવ્યભાસ્કર અખબાર પત્રમાં સદભાવના ગ્રુપના સમાજ ઉપયોગી કાર્ય માટે સરસ મજાના શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે."સમાજના સારથી"સદભાવના ગ્રુપ ટ્રસ્ટ વર્ષ: 2010 થી દરેક સમાજના વ્યક્તિને ધ્યાને રાખીને સમાજમાં...
2025-02-14 | Guda Village, Amirgarh Taluka
✨ Empowering Young Minds!The Sadbhavna Group Trust has successfully organized an educational kits donation drive to support children in remote schools of the Danta Amirgarh area. These kits included essential...
2024-11-30 | Palanpur, Gujarat
પાલનપુર Inner Wheel Club ના મિત્રોએ આજે સદભાવના ગ્રુપના ભોજન રથની ઓચિંતી મુલાકાત લઈ લોકોને જમાડવાની પદ્ધતિ, શુદ્ધતા અને સાત્વિકને જાતે નિહાળી સેવાકીય કામગીરીને અભિનંદન પાઠવ્યા તથા સદકાર્યમાં આર્થિક સહયોગ...
2024-11-16 | Palanpur
2023-12-20 | Gujarat, India
એંકઠું જે કર્યું.. તે અંધારું.. વહેંચીએ, તે પ્રકાશ લાગે છે.
2023-12-20 | palanpur
2023-10-24 | palanpur
દિવાળી પર્વની ઉજવણી. દિવાળીના પર્વ નિમિતે જરૂરિયાતમંદ ના ઘરે દીવા પ્રગટાવી એ... પાલનપુર તાલુકાના વિવિધ ગામોની અંદાજિત 65 વિધવા બહેનોને સરકાર તરફથી મળતી વિધવા સહાયની રકમ ટેકનિકલ કારણોસર છેલ્લા ચાર માસથી...
2023-07-23 | Danta
દાંતાના ડુંગરા વિસ્તારની અંતરિયાળ 27 સ્કૂલોમાં જંગલ ખુંધીને ભણવા આવતા બાળકોને તેમના શૈક્ષણિક કાર્યમાં સહાયક થવા સતત સાતમાં વર્ષ "ચાલો કોઈકના સ્મિતનું કારણ બનીએ" અભિયાન અંતર્ગત સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા...
2023-07-16 | Danta & Amiragadh
સદભાવના ગ્રૂપ ટ્રસ્ટ દ્રારા દાંતા અમીગઢ આદિવાસી વિસ્તારની અતિ-અંતરિયાળ શાળાના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા, દર મંગળવારે સલૂન એસોસિએશન મિત્રોના સહયોગથી બાળકોના હેયર કટિંગ જેતે શાળાઓમાં જ જઈને કરવાનું આયોજન કરી...
2023-03-22 | palanpur
આજ રોજ સતત 13 માં વર્ષે ગુરુનાનક ચોક પાલનપુર મુકામે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા મિનરલ પાણીની પરબનો આજ શુભારંભ કરવામાં આવ્યો...વટેમાર્ગુઓથી અત્યંત વ્યસ્ત વિસ્તાર પાલનપુરનું હ્રદય એવા ગુરુનાનક ચોક વિસ્તારમાં...
2022-06-20 | Palanpur
આ ઉમરે આ ઘરડા ઘરના વડીલો પોતાના જીવન નિર્વાહ ચલાવવાના નાના મોટા ખર્ચ માટે ક્યાં હાથ લાંબો કરે? આ વડીલોના તમામ ડોક્યુમેન્ટ એકત્રિત કરી વૃદ્ધાશ્રમમાંજ તેમને ઘરે બેઠા વૃદ્ધસહાય યોજના,...
2022-03-05 | Palanpur
વૃદ્ધાશ્રમમાં રહેતા 85 વડીલોને આ ઘડપણમાં ઓશિયાળા થઈ કોઈની સામે હાથ લંબાવવો ન પડે એ માટે થઈ તમામ સરકારી યોજનાઓના લાભોથી સજજ કર્યા.વૃદ્ધ સહાય,વિધવા પેન્શન, દવાખાને ખર્ચ આવે તો પાંચ...
2022-01-06 | Bhagal
આજ રોજ પાલનપુર તાલુકાના ભાગળ ગામ મુકામે ”ઠંડી અમને પણ લાગે છે" અભિયાન અંતર્ગત સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા બાળકોની શૈક્ષણિક અને પ્રાથમિક જરૂરિયાતમાં પૂરક થવાના ભાગરૂપે શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્વેટર...
2021-12-08 | Ambaji
આ વડીલોને પરિવારની હૂંફ જોએએ છે અને એ ક્યાંક આપવામાં આપડે પૂરક બનીએ છીએ તો એ આપડા સૌ ભાગ્ય છે.આજ રોજ સંજોગોને વસાત વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બનેલા મારા વૃદ્ધાશ્રમના વડીલો...
2021-10-01 | palanpur
સરકાર શ્રીએ જ્યારે વિદ્યાર્થીઓના વાલી તરીકેની જવાબદારી આપી છે ત્યારે કોરોના મહામારીની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની વેદના સમજી ગુજરાત સરકારના વાહક બની વિદ્યાર્થીઓની કોલેજ ફી ઘટાડા બાબતે યુનિવર્સિટી વતી દરેક...
2021-09-27 | Gujarat
Today's Monday Positive... કોરોના મહમારીની પરિસ્થિતિના કારણે આર્થીક સંકડામણ આવી હોય અને કોઈ વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ વચ્ચેથી મૂકવો પડે એ દુઃખદ બાબત કહેવાય.આપડે આપડા થોડા મોજ-સોખ ખર્ચામાં કાપ મૂકીને આર્થીકઆયોજન...
2021-06-22 | Palanpur
કોરોના મહામારીમાં માતા-પિતાનો સહારો ગુમાવનાર ઉત્તર-ગુજરાતના પાંચ જીલ્લાના ૬૮ વિદ્યાર્થીઓના દ્વારે જઈ તેમના ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસની જવાબદારી ઉપાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.હેમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં જ્યારે સરકારે પોતાના પ્રતિનિધિ તરીકે સ્થાન...
2021-06-13 | Palanpur
2021-06-02 | Palanpur
2021-02-04 | Ambaji
સંજોગોવસાત વૃદ્ધાશ્રમમાં રહેવા મજબુર બનેલા દેશ ભરના વૃદ્ધ વડીલ માતા-પિતાઓ સાથે આજે એક દિવસીય માં-અંબાના ધામ અંબાજી પ્રવાસે જવાનું સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી આયોજન કર્યું.ખાસ બાબત એ હતી કે કોરોના...
2020-10-04 | Diyodar
દિયોદર તુલાકન દેલવાડા ગામના વાતની બચુજી વીરચંદજી ઠાકોર બંને પગે વિકલાંગ પિતાજીનું બાળપણમાં આવસાન થયેલ માતા ખેત મજુરી કરીને ગુજરાત ચલાવે.બચુજીએ કોઈકની જોડે મારો નંબર મેળવીને આશા સાથે ૨-ઓક્ટોબરે મેસેજ...
2020-07-29 | Palanpur
મદદ કરવા વાળો ઉપરવાળો હજાર હાથવાળો બેઠો છે, તમે ખુશનસીબ છો કે એ તમને નિમિત્ત બનાવે છે.કોરોનાના કાળમાં કોઈ મદદ માંગે અને મદદરૂપ થઇ શકાય તો એ ભગવાનનો આદેશ સમજી...
2020-06-12 | Palanpur
2020-01-31 | palanpur
2019-12-25 | palanpur
સદભાવના મારા યુવાન મિત્રો દ્વારા વિપરીત પરિસ્થિતિઓમાં ઘરે બેઠા સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત કરનાર જરૂરીયાતમંદ લોકોનું લાગણી એન સંવેદના સભર લાભાર્થી સમ્મેલન યોજાયુ.આજના આ કાર્યક્રમમાં સ્થળ પર ૩૦૦૦ થી પણ...
2019-11-28 | palanpur
નિરાધાર,વિધવા તથા અનાથના ઘરે જઈ,સરકારી કચેરી જોડે સંકલન સાધી સરકારી ઓફિસનું કામ તેમના ઘરેજ કરી આપતા સરકારી યોજનાઓનો લાભ મળતો થયો અને તેમનું ઘર-ગુજરાન ચાલતું થયું.આજ રોજ પાલનપુર તાલુકાના આકેડી...
2019-11-03 | Amirgadh
મિત્રો,ચપ્પલ ના પહેરવાની બાધા રાખ્યા કરતા કોઈ ગરીબને ચપ્પલ પહેરાવવાની બાધા રાખશો તો ઉપર વાળો જલ્દી રાજી થશે..🙏આદિવાસી વિસ્તારના નાના ફૂલજેવા બાળકો આર્થિક નબળી પરિસ્થતીના કારણે ખુલ્લા પગે 3 કી.મી...
2019-10-21 | palanpur
પરિવાર છૂટક કડિયા કામ કરી ગુજરાન ચલાવતું હોવાના કારણે દવાખાનાનો ખર્ચ કરી શકે એવી પરિસ્થિતમાંના હોઈ તત્કાલિક ૩૦ મિનિટમાં હોસ્પ્ટિલમાંજ માં-વાત્સલ્ય કાર્ડ ઉપલબ્દ કરાવી ૨ બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપતા,રાહુલ...
2017-06-17 | Gujarat, India
बड़ा होने का मतलब, बड़ी जिम्मेदारी ..! શાળાઓ શરૂ થઈ ગઈ છે. ચાલો કોઈકના સ્મિતનું કારણ બનીએ.