"સમાજનાં સારથી"

"સમાજનાં સારથી"

"સમાજનાં સારથી"

આજના દિવ્યભાસ્કર અખબાર પત્રમાં સદભાવના ગ્રુપના સમાજ ઉપયોગી કાર્ય માટે સરસ મજાના શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે."સમાજના સારથી"

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ વર્ષ: 2010 થી દરેક સમાજના વ્યક્તિને ધ્યાને રાખીને સમાજમાં સ્વાર્થી નહિ પણ સમાજના સારથી બનીને જીવન જરૂરી સ્પર્શતી બાબતોને થઈને નિ:સ્વાર્થ ભાવે કામ કરી રહ્યું છે.

ભોજન રથના માધ્યમથી લોકો નહિ પણ જરૂરિયાત મંદ દરરોજ 500 લોકોને પ્રેમથી જમાડવાનું સદભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે..