
સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
- Danta & Amiragadh
- 2023-07-16
સદભાવના ગ્રૂપ ટ્રસ્ટ દ્રારા દાંતા અમીગઢ આદિવાસી વિસ્તારની અતિ-અંતરિયાળ શાળાના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા, દર મંગળવારે સલૂન એસોસિએશન મિત્રોના સહયોગથી બાળકોના હેયર કટિંગ જેતે શાળાઓમાં જ જઈને કરવાનું આયોજન કરી શુભ શરૂઆત કરવામાં આવી.


