“સ્વેટર તો એક બહાનું છે એને પહેરીને તમારે નિમિત શાળાએ આવવાનું છે”

“સ્વેટર તો એક બહાનું છે એને પહેરીને તમારે નિમિત શાળાએ આવવાનું છે”

આજ રોજ પાલનપુર તાલુકાના ભાગળ ગામ મુકામે ”ઠંડી અમને પણ લાગે છે" અભિયાન અંતર્ગત સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા બાળકોની શૈક્ષણિક અને પ્રાથમિક જરૂરિયાતમાં પૂરક થવાના ભાગરૂપે શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્વેટર અને જરૂરી એવી શૈક્ષણિક કીટ તૈયાર કરેલી જેનું વિતરણ આજે કરવામાં આવ્યું.

સદભાવના ગ્રુપ ટ્રસ્ટના અનિલ પટેલ સરપંચ તરીકે ચુંટાઈ આવતા ગામમાં પ્રથમ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાયક થવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું જે બદલ અભિનંદન પાઠવું છું.