ઈશ્વર માટે ખર્ચવામાં આવેલી કોઈ પણ વસ્તુ વેડફાતી નથી. એ પછી સમય હોઈ , પૈસા હોઈ  શ્વાસ હોઈ કે પછી લીધેલો કોઈ સંકલ્પ

ઈશ્વર માટે ખર્ચવામાં આવેલી કોઈ પણ વસ્તુ વેડફાતી નથી. એ પછી સમય હોઈ , પૈસા હોઈ શ્વાસ હોઈ કે પછી લીધેલો કોઈ સંકલ્પ

Today's Monday Positive...🙏  કોરોના મહમારીની પરિસ્થિતિના કારણે આર્થીક સંકડામણ આવી હોય અને કોઈ વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ વચ્ચેથી મૂકવો પડે એ દુઃખદ બાબત કહેવાય.આપડે આપડા થોડા મોજ-સોખ ખર્ચામાં કાપ મૂકીને આર્થીકઆયોજન કરીએતો ચોક્કસ આ વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ રૂપી પ્રકાશ પાથરી મદદરૂપ થઈ શકાય.💐