ગુડ-ગવર્નન્સ ડે નિમિતે.

ગુડ-ગવર્નન્સ ડે નિમિતે.

સદભાવના મારા યુવાન મિત્રો દ્વારા વિપરીત પરિસ્થિતિઓમાં ઘરે બેઠા સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત કરનાર જરૂરીયાતમંદ લોકોનું લાગણી એન સંવેદના સભર લાભાર્થી સમ્મેલન યોજાયુ.આજના આ કાર્યક્રમમાં સ્થળ પર ૩૦૦૦ થી પણ વધુ લાભાર્થીઓને સરકરી દસ્તાવેજો અર્પણ કરાવ્યા.જરૂરીયાતમંદ આથિર્ક પછાત લોકોની સુખાકારીમાં સહભાગી થતા સરકાર શ્રી અને મારી યુવા ટીમનો આભાર માનું છું.
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જીતુંભાઈ વાઘાણી,શ્રી કે.સી પટેલ શ્રી ,જાણીતા મોટીવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના વાઈસ ચાન્સિલર શ્રી ડો.અનીલ જે નાયક,શ્રી સ્નેહલભાઇ પટેલ શ્રી શેલેશ ભાઈ પટેલ,શ્રી મગનભાઈ માળી શ્રી દિનેશ અનાવાડીયા,શ્રી માવજીભાઈ દેસાઈ ,શ્રી ભારતસિહ ભટેસરિયા,રમેશભાઈ પટેલ ,ડો રમેશભાઈ પટેલ ડો યોગેશભાઈ ડો સંતોષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા જેમનો આભાર વ્યક્ત કરું છું.