બનાસકાંઠા જીલ્લાના કોલેજ સંચાલક શ્રીઓએ વિદ્યાર્થીઓને ટ્યૂશન ફી માં 15 ટકા ઘટાડો.

બનાસકાંઠા જીલ્લાના કોલેજ સંચાલક શ્રીઓએ વિદ્યાર્થીઓને ટ્યૂશન ફી માં 15 ટકા ઘટાડો.

સરકાર શ્રીએ જ્યારે વિદ્યાર્થીઓના વાલી તરીકેની જવાબદારી આપી છે ત્યારે કોરોના મહામારીની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની વેદના સમજી ગુજરાત સરકારના વાહક બની વિદ્યાર્થીઓની કોલેજ ફી ઘટાડા બાબતે યુનિવર્સિટી વતી દરેક કોલેજના સંચાલક સભ્યોને રૂબરૂ મુલાકાત લઈ વિનંતી કરતા બનાસકાંઠા જીલ્લાના કોલેજ સંચાલક શ્રીઓએ વિદ્યાર્થીઓને ટ્યૂશન ફી માં 15 ટકા ઘટાડો કરવા બદલ આભાર વ્યક્ત કરું છું.
આગામી સમયમાં ઉત્તર ગુજરાતના બાકી જિલ્લાઓના સંચાલકો અને વિદ્યાર્થીઓની ફી ઘટાડા બાબતે વિનંતી કરી સહમત કરવામાં આવશે.