
આજ રોજ કુશ્કલ ગામના ઠાકોર રાહુલ રમેશજીને શાળામાંથી આવતા અકસ્માત થતા તત્કાલિક ઓપરેશનની ફરજ જણાઈ.
- palanpur
- 2019-10-21
પરિવાર છૂટક કડિયા કામ કરી ગુજરાન ચલાવતું હોવાના કારણે દવાખાનાનો ખર્ચ કરી શકે એવી પરિસ્થિતમાંના હોઈ તત્કાલિક ૩૦ મિનિટમાં હોસ્પ્ટિલમાંજ માં-વાત્સલ્ય કાર્ડ ઉપલબ્દ કરાવી ૨ બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપતા,રાહુલ ઠાકોરનો ઈલાજ,ઓપરેશન હવે શ્રી વિજયભાઈની સંવેદનશીલ સરકાર દ્વારા થશે...
યુવાનો થોડી સુજબુજ વાપરી પોતાના નોલેજનો ઉપયોગ કરી સરકારની ઘણી લાભદાયી યોજનાઓ છે.આ યોજનાઓનો લાભ યોગ્ય જરૂરિયાતમંદ સુધી પહોંચાડો તો એ પણ એક મોટામાં મોટી સેવા છે.આપડે તો માત્ર માધ્યમ બની એને જરૂરિયાત વધુ માહિતી મારી જોડે ફોન મેસેજમાં પણ મેળવી શકો છો...

