“તું એકલો નહિ એકડો છે દોસ્ત ઉઠ હજારો મીંડા તારી રાહ જુએ છે.. ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ, ઝઝુમ્યાં વગર તો છુટકો જ નથી...”