"રકતદાન એજ મહાદાન"

"રકતદાન એજ મહાદાન"

ધાનેરા તાલુકાના થાવર એશિયાની સૌથી મોટી દૂધ મંડળી મુકામે મિત્ર ડો પિયુષ અને સાથી મિત્રોએ ભેગા થઈ રક્તદાન કેમ્પ યોજ્યો જેમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા જવાનું થયું. ગ્રામીણક્ષેત્રે પણ રક્તદાન માટે યુવાનોમાં જાગૃતિ આવી છે જાણીને આનંદ થયો.

રક્તદાન કેમ્પમાં જોડે તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ યુવા મોરચાના સાથી અનિલભાઈ દરજી જિલ્લા પંચાયત સીટના સદસ્ય દૂધ મંડળીના ચેરમેન શ્રી રૂપાભાઇ યુવા મોરચાના સાથી અને જિલ્લાના મંત્રી ઈશ્વરભાઈ પટેલ( ઈશુ ) સેવાભાવી મિત્ર હિતેશ કુષ્કલ કોલેજ સમયનો મિત્ર પ્રકાશ ગુડોલ ( રેડિયન્ટ ઇવેન્ટ ) યુવાન બટાકાના વેપારી મનીષ ચૌધરી યુવા મોરચાના પ્રમુખ મહેન્દ્રસિંહ પત્રકાર મિત્ર રજનભાઈ તથા યુવા રક્તદાતાઓએ હાજર રહી રક્તદાન કર્યું..