યુવાનો તમે પણ તમારા વિસ્તારમાં આ અભિયાન ચલાવો.

યુવાનો તમે પણ તમારા વિસ્તારમાં આ અભિયાન ચલાવો.

નિરાધાર,વિધવા તથા અનાથના ઘરે જઈ,સરકારી કચેરી જોડે સંકલન સાધી સરકારી ઓફિસનું કામ તેમના ઘરેજ કરી આપતા સરકારી યોજનાઓનો લાભ મળતો થયો અને તેમનું ઘર-ગુજરાન ચાલતું થયું.આજ રોજ પાલનપુર તાલુકાના આકેડી ગામની વિધવા શાંતાબેન ના ઘરે જઈ મારા ટીમના સાથી સદસ્યોએ જરૂરી ડોક્યુમેન્ટ કલેકટ કરી સરકારી ઑફિસો જોડે સંકલન કરી 2 દિવસમાં વિધવા સહાય અને માં કાર્ડ તથા પોસ્ટમાં ખાતું ખોલાવી આપતા સરકારશ્રી દ્વારા દર મહિને બેનના ખાતામાં 1650/- રૂપિયા અને ભવિષ્યમાં ગમે ત્યારે દવાખાને જવું પડેતો ઈલાજ નિશુલ્ક થશે.

આવા જરૂરિયાતમંદ લાભાર્થીઓ શોધી તેમને ઘરે બેઠા લાભ મળે એ માટે એક અભિયાન શરૂ કર્યું છે તમે પણ તમારા વિસ્તારમાં સરકારી કચેરી અને લાભાર્થી જોડે સમનવય સાધી મદદરૂપ થાઓ એ અભ્યરથના સહ.