"એકઠું જે કર્યું તે અંધારું ,વેહ્ચીએ તે પ્રકાશ લાગે છે "
- Danta And Amirgadh
- 2025-12-21
"ઠંડી એમને પણ લાગે છે" અભિયાન અતર્ગત સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અતિ-અંતરિયાળ વિસ્તાર ના આદિવાસી બાળકો માટે સતત ૧૦ વર્ષ માં ૭ હજારથી વધુ જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ.........🙏🏻