
સેવા એ તો આપણી સંસ્કૃતિ જન્મદિવસ એટલે સેવા-દિવસ પાણીની પરબની શરૂઆત.
- palanpur
- 2025-03-18
૧૯ માર્ચ જન્મદિન નિમિતે છેલ્લા ૧૬ વર્ષથી નિયમિત સેવા દિન તરીકે મનાવતા પાલનપુરના મધ્યે ગુરુનાનક ચોક મુકામે જન્મદિનની પૂર્વ સંધ્યાએ ૧૮ માર્ચે, ૪૫ ડીગ્રી ગરમીમાં ડામરના રોડ પર લોકોની સુખાકારી હેતુ ફરજ બજાવતા સર્વે ટી.આર.બી ના જવાનો અને ટ્રાફિક જમાદારોના બહુમાન રૂપે પાલનપુર પોલીસ ટ્રાફિક બ્રિગેડના હસ્તે રીબીન કપાવી પૂજા અર્ચના કરી પરબની શુભ શરૂઆત કરવામાં આવી...🙏
