
“ડિગ્રીઓ ફક્ત ચૂકવેલી ફીની રીસીપ્ટ છે,વ્યવહાર જ સાચી શિક્ષા પ્રદર્શિત કરે છે”
- Palanpur
- 2022-06-20
આ ઉમરે આ ઘરડા ઘરના વડીલો પોતાના જીવન નિર્વાહ ચલાવવાના નાના મોટા ખર્ચ માટે ક્યાં હાથ લાંબો કરે? આ વડીલોના તમામ ડોક્યુમેન્ટ એકત્રિત કરી વૃદ્ધાશ્રમમાંજ તેમને ઘરે બેઠા વૃદ્ધસહાય યોજના, વિધવા સહાય પેન્શન યોજના જેવી અનેકો સરકારી યોજનાના લાભ સરકારી કચેરીઓ જોડે સંકલન કરી શરૂ કરાવ્યા.
વડીલોને મહિને નાના મોટા ખર્ચ માટે ક્યાંય હાથ લાંબો કર્યો વગર સીધા એમના ખાતામાં મહિને 1200 થી 1500 રૂપિયા મળતા શરૂ થયા.
કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના નોલેજનો ઉપયોગ કરી પોતાની આજુ બાજુ રહેતા જરૂરિયતમંદોને સરકારી યોજનાના લાભ અપાવે એ પણ મોટું સેવા કાર્ય છે..




