પાલનપુર તાલુકાના વિવિધ ગામોની અંદાજિત 65 વિધવા બહેનોને સરકાર તરફથી મળતી વિધવા સહાયની રકમ ટેકનિકલ કારણોસર છેલ્લા ચાર માસથી અટવાયેલી હતી

પાલનપુર તાલુકાના વિવિધ ગામોની અંદાજિત 65 વિધવા બહેનોને સરકાર તરફથી મળતી વિધવા સહાયની રકમ ટેકનિકલ કારણોસર છેલ્લા ચાર માસથી અટવાયેલી હતી

દિવાળી પર્વની ઉજવણી. દિવાળીના પર્વ નિમિતે જરૂરિયાતમંદ ના ઘરે દીવા પ્રગટાવી એ...

 પાલનપુર તાલુકાના વિવિધ ગામોની અંદાજિત 65 વિધવા બહેનોને સરકાર તરફથી મળતી વિધવા સહાયની રકમ ટેકનિકલ કારણોસર છેલ્લા ચાર માસથી અટવાયેલી હતી. બનાસકાંઠા જિલ્લા પોસ્ટ ઓફિસ મુકામે મારા સદભાવના ગ્રુપ ટ્રસ્ટના મિત્રોના સહયોગથી તાત્કાલિક આ ચાર મહિનાની રકમ 4800 લેખે તેમના ખાતામાં જમા કરાવી અને હવેથી દર મહિને નિયમિત તેમના ખાતામાં આ રકમ જમા થાય એ માટેની વ્યવસ્થા શરૂ કરાવડાવી. તાત્કાલિક કાર્યક્રમ મળતા આ વિધવા બહેનો માનભેર પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે. 

 

માનનીય નરેન્દ્રભાઈ મોદીની અને ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર.