
વર્તમાન સમયની તાતી જરૂરિયાત, નિરાધાર વડીલો માટેની ભોજન વ્યવસ્થા ટિફિન સેવાની શરૂઆત.🙏
- palanpur
- 2025-05-17
જેમને પોતાના માતા પિતાને તરછોડ્યા છે એવા વડીલો અથવાતો સંજોગોવસાત એકલા રહેવા મજબુર બન્યા છે એવા વડીલો માટેની ભોજન વ્યવસ્થા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા શરૂ થવા જઇ રહી છે...






