Inner Wheel Club ના મિત્રોએ આજે સદભાવના ગ્રુપના ભોજન રથની ઓચિંતી મુલાકાત...

Inner Wheel Club ના મિત્રોએ આજે સદભાવના ગ્રુપના ભોજન રથની ઓચિંતી મુલાકાત...

પાલનપુર Inner Wheel Club ના મિત્રોએ આજે સદભાવના ગ્રુપના ભોજન રથની ઓચિંતી મુલાકાત લઈ લોકોને જમાડવાની પદ્ધતિ, શુદ્ધતા અને સાત્વિકને જાતે નિહાળી સેવાકીય કામગીરીને અભિનંદન પાઠવ્યા તથા સદકાર્યમાં આર્થિક સહયોગ કર્યો જે બદલ Inner Wheel Club પાલનપુરનો આભાર.🙏