વૃદ્ધ વડીલ માતા-પિતાઓ સાથે આજે એક દિવસીય માં-અંબાના ધામ અંબાજી પ્રવાસે જવાનું  સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી આયોજન કર્યું.

વૃદ્ધ વડીલ માતા-પિતાઓ સાથે આજે એક દિવસીય માં-અંબાના ધામ અંબાજી પ્રવાસે જવાનું સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી આયોજન કર્યું.

સંજોગોવસાત વૃદ્ધાશ્રમમાં રહેવા મજબુર બનેલા દેશ ભરના વૃદ્ધ વડીલ માતા-પિતાઓ સાથે આજે એક દિવસીય માં-અંબાના ધામ અંબાજી પ્રવાસે જવાનું  સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી આયોજન કર્યું.
ખાસ બાબત એ હતી કે કોરોના મહામારી સમયના ૧૧ મહિના બાદ આ વડીલો આશ્રમનો વરંડો ઓળંગીને બહાર વિહરવા નીકળ્યા.સવારે ખાસ બસની વ્યવસ્થા કરી અંબાજી પહોચી ૧૧:૩૦ વાગે અંબાજી સૌ એ સાથે માતાજીની આરતી નો લાભ લીધો બપોરે સૌએ સાથે ઇસ્કોન વેલીમાં ભોજન લીધું. પારિવારિક ભાવનાથી આજના આ પ્રવાસમાં ખુબ મજા કરી વડીલ વૃધોમાં રહેલ એક નાના બાળકની પ્રીતીતી પણ થઇ. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના મિત્રોએ પણ વડીલો અને સદભાવના ગ્રુપ ટ્રસ્ટના યુવાનોનું માતાજીના ચાચર ચોકમાં સન્માન કર્યું...